પ્રકાશન 11
1801 Varsity Drive
Raleigh, NC 27606-2072 USA
Phone: +1 919 754 3700
Phone: 888 733 4281
Fax: +1 919 754 3701
dmidecode ઉપયોગિતા હવે System Management BIOS (SMBIOS) version 2.8 ને આધાર આપે છે, કે જે હાર્ડવેરનાં વિશાળ વિવિધતા પર જમાવટ અને બિલ્ડને આપમેળે કરવા માટે dmidecode ને સક્રિય કરે છે.
Red Hat આધાર સાધન હવે સારામાં સારુ ભૂલ સંદેશાને દર્શાવે છે જ્યારે ડિબગ સંકેતને ડાઉનલોડ કરવા માટે સક્ષમ છે. અપૂરતુ ડિસ્ક જગ્યાને દરમ્યાન ઉદાહરણ તરીકે.
redhat.repo ફાઇલ પેદા થાય છે અને yum ઉપયોગિતા માટે રાહ જોતુ નથી.
ઉમેદવારી પ્રકાર ક્ષેત્ર એ ઉમેદવારી સંચાલક માં સમાવી દેવામાં આવ્યુ છે. તમે જે વાપરેલ છે તે ઉમેદવારી વિશે તમને જણાવવા માટે આદેશ-વાક્ય ઇન્ટરફેસ ની સાથે સાથે ગ્રાફિકલ વપરાશકર્તા ઇન્ટરફેસમાં જોઇ શકો છો, કે જે ડ્રાઇવ ઉમેદવારીની વર્ણતૂક જેવા ગુણધર્મોને નક્કી કરે છે .
rhsm-debug system સાધન tar ફાઇલને બનાવે છે કે જે ભૂલ અહેવાલને જોડાવા માટે ફાઇલોને સમાવે છે.
subscription-manager list --available આદેશનાં આઉટપુટને ઉમેરી દેવામાં આવ્યુ છે. પૂરી પાડો ક્ષેત્ર એ પ્રોડક્ટોનાં નામને બતાવે છે કે જે સિસ્ટમ તેની માટે લાયક છે. સૂચવેલા ક્ષેત્રને પાલન સુવિધામાં ઉમેરી દેવામાં આવ્યુ છે અને GUI સાથે પ્રાધાન્યને પૂરી પાડો.
subscription-manager list --available આદેશનું આઉટપુટ હવે stock-keeping unit (SKU) ને સમાવે છે.
virt-who ઍજન્ટ Red Hat Enterprise Linux 5.11 પર ચલાવે તો, virt-who એ હવે VMWare ESXi સાથે વાર્તાલાપ કરી શકો છો અને Red Hat ઉમેદવારી સંચાલક માટે યજમાન અને મહેમાન મેપીંગ જાણકારીને પ્રાપ્ત કરો.
| પુનરાવર્તનઈતિહાસ | |||
|---|---|---|---|
| પુનરાવર્તન 0.0-0.0 | Tue Aug 05 2014 | ||
| |||