Welcome to Red Hat Documentation


Red Hat Documentation provides manuals, references and guides to the following Products:
Red Hat Enterprise Linux
Red Hat Enterprise Linux એ દુનિયાની આગળ વધતી મુક્ત સ્ત્રોત ઓપરેટિંગ સિસ્ટમ અને કાર્યક્રમ ડેપ્લોયમેન્ટ પ્લેટફોર્મ છે.
એક પ્રમાણિત પ્લેટફોર્મ પર, Red Hat Enterprise Linux એ પ્રસ્તાવ મૂકે છે એરે નો:
  • કાર્યક્રમો — પ્રમાણિત ISV કાર્યક્રમોનુ હજારો.
  • ડેપ્લોયમેન્ટ વિકલ્પોમાં — સ્ટેન્ડઅલોન અથવા વર્ચ્યુઅલ સર્વરો, ક્લાઉડ કોમ્પ્યુટીંગ, અથવા સોફ્ટવેર ઉપકરણોનો સમાવેશ છે.
  • હાર્ડવેર પસંદગીઓ — દુનિયાની આગળ વધતી હાર્ડવેર વિક્રેતાઓમાંથી પ્લેટફોર્મોની વિશાળ હારમાળા.
Red Hat દસ્તાવેજ એ સ્થાપન કરવાની,ડેપ્લોય કરવાની અને Red Hat Enterprise Linux પોતાને જાળવી રાખવા માર્ગદર્શન પૂરુ પાડે છે માર્ગદર્શિકા અને મદદ પાંનામાં વહિવટકર્તાનુ જૂથ આવરી લેવાયુ છે; Red Hat વૈશ્ર્વિક ફાઇલ સિસ્ટમ; Red Hat વર્ચ્યુઅલાઈઝેશન; ટ્યુનિંગ પ્રભાવ; અને ભૂલ-ટોલરન્ટ મલ્ટીપાથ I/O.
JBoss Enterprise કાર્યક્રમ પ્લેટફોર્મ
JBoss Enterprise કાર્યક્રમ પ્લેટફોર્મ એ Red Hat ની એન્ટરપ્રાઇઝ-તૈયાર બિલ્ડ કરવા માટે મુક્ત સ્ત્રોત સાધન, ડેપ્લોય કરવુ, Java કાર્યક્રમો અને સેવાઓ યજમાનિત કરે છે. JBoss Enterprise કાર્યક્રમ પ્લેટફોર્મ એ ઓબ્જેક્ટ/રિલેશનલ જોડણી અને મક્કમતાપૂર્વક (JBoss હાઇબરનેટ) અને કાર્યક્રમ ફ્રેમવર્ક (JBoss Seam) પૂરુ કરવા સાથે જૂથ થયેલ Java EE કાર્યક્રમ સર્વરને સંકલિત કરે છે.
Red Hat દસ્તાવેજ એ JBoss સાધનો પર ચોપડીઓને સુયોજિત રીતે પૂરી થવા લાગુ કરે છે, હાઇબરનેટ અને સીમ સંદર્ભોને સમાવે છે, સ્થાપન અને સર્વર રૂપરેખાંકન માર્ગદર્શિકાઓ, વપરાશકર્તા એ JBoss સંદેશ અને એંટિટી વ્યવસ્થાપકની માર્ગદર્શિકા છે અને હાઇબરનેટ ટિપ્પણીનો સંદર્ભ પૂર્ણ કરે છે.
JBoss Enterprise સેવા-આર્કિટેક્ચર (SOA) પ્લેટફોર્મ ની તરફ વળેલ છે
JBoss Enterprise SOA પ્લેટફોર્મએ JBoss Enterprise કાર્યક્રમ પ્લેટફોર્મ સાથે JBoss Enterprise સેવા બસ (ESB) ને સંકલિત કરે છે, JBoss નિયમો (મુક્ત સ્ત્રોત અને પ્રમાણભૂત-આધારિત બિઝનેસ નિયમો એંન્જિન) અને JBPM (the JBoss Enterprise ફ્રેમવર્ક) એ સંપૂર્ણ, સાદુ અને ખુલ્લો બિઝનેસ ઓટોમેશન પ્લેટફોર્મ પૂરુ પાડે છે.
JBoss Enterprise SOA પ્લેટફોર્મ દસ્તાવેજમાં JBoss નિયમો મદદ પાંનુ, વપરાશકર્તાઓ JBPM ની માર્ગદર્શિકા, ESB મોનિટરીંગ અને કાર્યક્રમોની માર્ગદર્શિકા, JBPM અને ESB ને એકત્રિત કરવા માર્ગદર્શિકા અને ESB વહિવટકર્તાની માર્ગદર્શિકા નો સમાવેશ છે.
Red Hat પ્રમાણપત્ર સિસ્ટમ
Red Hat પ્રમાણપત્ર સિસ્ટમ એ મુક્ત-સ્ત્રોત, વાસ્તવિક દુનિયા દ્દારા સખત બનાવાયેલ પ્રમાણપત્ર સત્તાધાર છે. એ પ્રમાણપત્રની જીવનધારાના દરેક બનાવને આધાર આપે છે, જેમાં કી આરકાઇવલ, ઓનલાઇન સર્ટીફીકેટ પ્રોટોકોલ (OCSP) અને સ્માર્ટકાર્ડ વ્યવસ્થાપનનો સમાવેશ કરે છે.
Red Hat દસ્તાવેજ આખી સિસ્ટમ માટે વહિવટકર્તાની માર્ગદર્શિકા પૂરી પાડે છે જે સ્થાપન, ડિપ્લોયમેન્ટ, OCSP, રજીસ્ટ્રેશન સત્તાધારકો, ટોકન પ્રક્રિયાકરણ, સ્માર્ટકાર્ડ ડિપ્લોયમેન્ટ અને વ્યવસ્થાપન, પ્રમાણપત્ર અને ટોકન વ્યવસ્થાપન, પ્રમાણપત્ર પર પાછુ લેવુ અને પ્રમાણપત્ર સિસ્ટમના પૂર્વજ નેટસ્કેપ પ્રમાણપત્ર વ્યવસ્થાપન સિસ્ટમ પરથી ઉપર લઇ જવુ જેવી ક્રિયાઓને આવરી લે છે.
વહિવટકર્તાનુ માર્ગદર્શનમાં સંપૂર્ણ પ્રવેશ નિયંત્રણ યાદી (ACL) સંદર્ભ સમાવે છે, જે બધા ઉપ-સિસ્ટમો માટે બધા જ ACL સ્ત્રોત વ્યાખ્યાયિત અને વર્ણવાયેલ છે, દરેક સ્ત્રોતના નિયંત્રણો છે અને શક્ય ક્રિયાઓની યાદી લો અને આ ક્રિયાઓ માટે પરિણામ ક્યાં છે તેની નોંધણી લો.
Red Hat માર્ગદર્શિકા સર્વર
Red Hat ડિરેક્ટરી સર્વર એ LDAP-આધારિત સર્વર છે કે જે કાર્યક્રમ સુયોજના, વપરાશકર્તા પ્રોફાઇલ જૂથની માહિતી, પોલિસીઓ અને નિયંત્રણ માહિતી મેળવવાનુ કેન્દ્દિયકૃત કરે છે. ઓળખાણ વ્યવસ્થાપનના માળખા માટે કેન્દ્દિય રીપોઝીટરી બનાવીને, Red Hat ડિરેક્ટરી સર્વર વપરાશકર્તા વ્યવસ્થાપન, માહિતી નકલ દૂર કરવી અને આપોઆપ માહિતી નિયંત્રણ જેવા કામો સરળ કરે છે. Red Hat ડિરેક્ટરી સર્વર ઇન્ટ્રાનેટ અને એક્સ્ટ્રાનેટ કાર્યક્રમ માટે એક સત્તાધિકારણ સ્ત્રોત બનાવે છે અને તેથી કરીને ઓપરેટીંગ સિસ્ટમથી સ્વતંત્ર નેટર્વક આધારિત રજીસ્ટરીમાં પોલિસીઓ અને નિયંત્રણ માહિતી સંગ્રહિત કરીને સુરક્ષા સુધારે છે.
Red Hat દસ્તાવેજ એ સ્થાપના, ડેપ્લોય, વહિવટી અને ડિરેક્ટરી સર્વરને કસ્ટમાઇઝ કરવુ તેની સાથે સાથે સંપૂર્ણ આદેશ અને સ્કીમા સંદર્ભને માર્ગદર્શન પૂરુ પાડે છે.
Red Hat Enterprise MRG
Red Hat Enterprise MRG રીયલટાઇમ એ પેકેજોનુ સંગ્રહ છે જે Red Hat Enterprise Linux ના પ્રમાણભૂત ઘટકોમાં ઉમેરો કરે છે અથવા તેને બદલે છે (જેમાં રીયલ-ટાઇમ પ્રભાવના રૂપરેખાંકન અને ટ્યુનિંગ માટેના રીયલલટાઇમ કર્નલ અને ઉપયોગિતાના સંગ્રહનો સમાવેશ થાય છે). Red Hat Enterprise Linux અને Red Hat Enterprise MRGની જોડી ભરોસાપાત્ર ઇન્ટરઓપરેબલ સંદેશવહન ઉપલબ્ધ કરાવે છે કે જે પ્રમાણભૂત ઉકેલ કરતા 100 ગણુ ઝડપી છે.આ સિવાય MRG વિખરાયેલ કમ્પ્યુટિંગ ગ્રીડમાં મોટા કમ્પ્યુટિંગ કામોની વહેંચણી માટે નિયોજન પૂરુ પાડે છે.
Red Hat દસ્તાવેજ એ સ્થાપન અને MRG ડેપ્લોય કરવાની માર્ગદર્શિકા, સંદેશ ટુટોરીઅલ, MRG ગ્રીડ ઘટકની ડેપ્લોય માર્ગદર્શિકા અને MRG રીઅલ-ટાઇમ કર્નલ ટ્યુનિંગની માર્ગદર્શિકા પૂરી પાડે છે.
Red Hat નેટર્વક સેટેલાઇટ
Red Hat નેટર્વક સેટેલાઇટ એ Linux સિસ્ટમો વ્યવસ્થાપન સર્વર છે કે જે તમે યજમાનને તમારા પોતાના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર સંપૂર્ણ, સુરક્ષા Linux ડેપ્લોયમેન્ટ અને સારસંભાળ કરતી સિસ્ટમને પરવાનગી આપે છે. ફક્ત સેટેલાઇટ સર્વરએ Red Hat નેટર્વકને હંમેશા જોડાયેલ છે, વ્યવસ્થાપિત સિસ્ટમો પર સુધારાઓનુ નિયંત્રણ કરવુ શક્ય બનાવે છે (સમાવેલ વર્ચ્યુઅલાઇઝ થયેલ સિસ્ટમો).વૈકલ્પિક મોડ્યુલ ઉમેરવાથી નેટવર્કમાં બેર-મેટલ સિસ્ટમો ઉમેરવી શક્ય છે અને સાર્વજનિક ઇન્ટરનેટ પર સિસ્ટમ ક્યારેય પણ મૂક્યા વગર ડિપ્લોય કરવા માટે તૈયાર રાખી શકાય છે.
નેટર્વક સેટેલાઇટ માટે Red Hat દસ્તાવેજ એ સ્થાપનની માર્ગદર્શિકા, ડેપ્લોયમેન્ટ, ક્લાઇન્ટ રૂપરેખાંકન અને ચેનલ વ્યવસ્થાપનને સમાવે છે. ની સાથે નેટર્વક સેટેલાઇટ સર્વરની સંપૂર્ણ સંદર્ભ માર્ગદર્શિકા છે.